કચ્છના રણ વિસ્તારમાં સ્થિત વિશાળ સોલાર પાવર પ્લાન્ટ અને વિન્ડ મિલ ટર્બાઇન.
બિઝનેસ અપડેટ: કચ્છમાં રીન્યુએબલ એનર્જી (સોલાર અને વિન્ડ પાવર) પ્રોજેક્ટ્સ અંતર્ગત દેશ-વિદેશની દિગ્ગજ કંપનીઓ દ્વારા અબજો રૂપિયાનું મૂડીરોકાણ કરવામાં આવી રહ્યું છે.